મુગલ-એ-આઝમ (૧૯૬૦) – રિવ્યુ

મુગલ-એ-આઝમ (૧૯૬૦) – રિવ્યુ


જ્યોતિન્દ્ર મહેતા જ્યોતિન્દ્ર મહેતા
Film and music Movie Review
રાજેન્દ્ર સોલંકી - (29 November 2023) 5
પ્રેમ જોગન બનકે' ગાયકને ગાવું નહોતું.એટલે એ સમયે તેણે5000 રૂપિયા કહ્યા. ત્યારે ભાવ હતો 500 રૂપિયા. એ પણ મંજુર રાખી ગવડાવ્યું હતું... એ ગીત એટલું ચાલ્યું નહિ પણ બીજા ગીતો અમર થઈ ગયા.😊👍💐

0 0

ગિરીશ મેઘાણી - (26 November 2023) 5
આ ફિલ્મ જેટલું જ ભવ્ય નાટક કોવિડ પહેલાં રજૂ થયું હતું. મુંબઈ ncpa છ મહિના માટે બુક કરવામાં આવ્યુ હતું. બધા જ શો હાઉસફુલ થતા. પ્રોડકશન શાપૂરજી પાલોનજી. રિવ્યૂ જબરજસ્ત.

1 1

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (26 November 2023) 5
જેટલી ભવ્ય ફિલ્મ હતી તેટલો ભવ્ય રિવ્યૂ છે.

1 1


હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો...More

Publish Date : 26 Nov 2023

Reading Time :


Free


Reviews : 3

People read : 87

Added to wish list : 0