યુદ્ધ અસ્તિત્વનું ! मानवजातेः अस्तित्वस्य युद्धम्। Short storyline Winner - 3


  • X-Clusive
રોબોટિક રિડલ

રોબોટિક રિડલ


SABIRKHAN PATHAN SABIRKHAN PATHAN
Science Fiction
Niky Malay - (20 March 2024) 5
vahhhh...super 👌

1 0

heena dave - (05 February 2024) 5
શરૂઆતથી અંત સુધી જકડી રાખે તેવી... કઈક અલગ..સરળ..પણ ખૂબ અસરકારક રીતે રજુઆત... વાર્તા વાંચતાં એવું લાગ્યું કે ટીવી સ્ક્રીન પર કોઈ ઈંગ્લીશ પિક્ચર માણી રહી હોઉં.... સ્પર્ધા માટે માત્ર શુભેચ્છાઓ નહીં પણ એડવાન્સ માં અભિનંદન💐💐💐💐💐

1 1

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (31 January 2024) 5
wah... jordar varta lakhi che.... kabile tarif

1 1

સુનિલ ર. ગામીત "નિલ" - (28 January 2024) 5
અતિ સુંદર.

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (25 January 2024) 5
વાહ સાબિરભાઈ..જોરદાર વાર્તા ગુંથી છે..👏👏👌👌

1 1

પ્રકાશ પટેલ - (23 January 2024) 5
ખૂબ સરસ વાર્તાગુંથણી કરી. સ્પર્ધા માટે ઓલ ધ બેસ્ટ.

1 1

View More

નાની ઉંમરે શબ્દોની સોબત વળગી... સંવેદનાઓ કાગળ પર અવતરતી રહી.. ક્યારેક દર્દ.. ખુશી..પ્રણય.. . ભયનાં સ્વણરૂપ વાર્તા ગઝલો, અને નવલકથા બની ગયાં... પાટણ યુનિથી સંસ્કૃત સાથે બી.એ કરતાં કરતાં સંસ્કૃતના શૃગારિક સાહિત્યએ લેખનની ભૂખ ભડકાવી. ઉ.ગુજરાતના રખેવાળમાં વાર્તા નવલકથા વિસ્તરી, કિસ્મત અભિષેક,...More

Publish Date : 17 Jan 2024

Reading Time :


Free


Reviews : 17

People read : 55

Added to wish list : 1