એક ઘૂંટડો સુખ

Summary

કોલેજ જીવન થી લઈ સાંસારિક જીવન સુધી અનેક ઉતાર ચઢાવ દર્શાવતી સામાજિક નવલકથા.
Romance Story Social stories

નિવૃત્ત સરકારી કર્મચારી છું. વાંચવું અને લખવું મારો શોખ છે. સને 2018થી સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ચાર નવલકથાઓ અને ચાર નવલિકા સંગ્રહો પ્રકાશિત થયા છે. એક નવલકથા પ્રેસમાં છે. આગામી થોડા સમયમાં બીજી એક નવલકથા છપાવાની છે.

Publish Date : 23 Apr 2024

Reading Time :

Chapter : 75


Free


Reviews : 5

People read : 58

Added to wish list : 0