ચાંદો ઉગ્યો ચોકમાં Story Winner - 4


  • X-Clusive
એક અજીબ વિટંબણા

એક અજીબ વિટંબણા


ગિરીશ મેઘાણી ગિરીશ મેઘાણી

Summary

વાંચો અને કલ્પના કરો - આગળ શું થશે?
Biography & True Account Self-help Social stories
નિકુલ બલર "Nick" - (18 August 2026) 5

1 1

Meena Soni - (21 July 2026) 5
ઘરઘરની સમસ્યાને સુંદર રીતે રજૂઆત કરી

1 1

કિશન એસ. શેલાણા - (19 July 2026) 5
અલ્યા મેઘાણી સાહેબ જ્યા કૈક નવું વિચારવાનું આવે ત્યાં કિટ્ટૂનો વિચાર બદલી જાય જ્યા હાશકારો નીકળે ત્યા વિચાર ફરી જાય અને એ વિચારમાં ને વિચારમાં વાર્તા પૂર્ણ થઈ પણ વાર્તાનો પૂર્ણવિરામ ન આવ્યો મસ્ત વાર્તા મેઘાણી સર..

1 1

SABIRKHAN PATHAN - (15 July 2026) 5
સરસ.... કિટ્ટુ ઉકળી ઉઠ્યો છે.

1 1

अनला बापट - (14 July 2026) 5
એક એવી સમસ્યા જે કોઈ એક કુટુંબની નહીં પણ ભવિષ્યમાં દેશની, સમાજની સમસ્યા બની જશે એવું લાગે છે. વિષય બહુજ સારો છે અને લખાણ તો સચોટ છે જ. સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐

1 1

Kosha Mankodi - (10 July 2026) 5
વર્તમાન સમય ની સળગતી સમસ્યા...

1 1

Raval Suchita - (09 July 2026) 5
જોરદાર ..અત્યારના સમાજની સૌથી મોટી વિટંબણા સરસ આલેખન અંત વિચાર કરે એવો જ રાખ્યો છે ખૂબ સુંદર

1 1

View More

હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું. ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા...More

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 24

People read : 91

Added to wish list : 3