• X-Clusive
વિકલ્પ

વિકલ્પ


મરિયમ  ધુપલી મરિયમ ધુપલી
Social stories
Raval Suchita - (07 August 2026) 5
સુંદર વાર્તા અને વિષય , સમાજ ની વાસ્તવિકતા જોતા હોય એવું લાગે

0 0

heena dave - (03 August 2026) 5
સમાજને અરીસો બતાવ્યો છે આપશ્રીએ. પરંતુ... ખૂબ ઉત્તમ રીતે આલેખાયેલી હૃદયને સ્પર્શી ગઈ... સ્પર્ધા માટે શુભેચ્છાઓ

0 0

Tamnna Kesodiya - (23 July 2026) 5
wah the best story

0 0

The 3rd One - (16 July 2026) 5
ખૂબ સરસ વાર્તા. જ્યારે આપણે પોતાની જ ડાહ્યી ડાહ્યી વાતો પર અમલ નથી કરતા ત્યારે!? સમાજને બદલવા તથા સમાજમાં રહેલ અન્ય દરેક વ્યક્તિને બદલવા તૈયાર આપણે જ્યારે એ જ બદલાવ આપણામાં ન લાવી શકીએ ત્યારે!? ખેર, આપણે આવા જ છીએ કહીને છૂટી શકાય એમ છે. પણ એ છૂટકારો શેનાથી? જે રીતે ફિલ્મની પટકથા દ્વારા આપે આ વાર્તા રજૂ કરી છે એ ખૂબ જ પ્રશંસનીય છે. જોરદાર!

0 0

ગિરીશ મેઘાણી - (07 July 2026) 5
માંડ માંડ ટિકિટ મળી હતી એટલે ક્રૂરની જ છે. આજના માબાપની માનસિકતા પર બહુ જ સરસ રીતે વાર્તામાં ઉતારી છે. મરિયમબેનને સલામ.

0 0

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (06 July 2026) 5
સાવ સાચી વાત છે. અત્યારે લોકોમાં ધીરજનો સાવ અભાવ છે અને એ કદાચ જે પીરસાય છે એ જોવાથી આવ્યો હોઈ શકે. એકનું એક વારંવાર જોવાથી એ જીવનમાં ઉતારવા લાગે છે. ને પછી સ્વભાવમાં કદાચ. જરૂરી વિષય પર સુંદર રચના

0 0

Bharat Chaklasiya - (05 July 2026) 5
નારાયણી..! આ પણ ઉત્તમ વાર્તા.

0 0

View More

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 12

People read : 43

Added to wish list : 0