જ્યોત્સ્ના પટેલ 'જ્યોત' - (11 August 2026)નવીન કથાવસ્તુ અને શબ્દોનો વૈભવ વાર્તાને ઊંચાઈ પર લઈ જાય છે. 👌👌
00
heena dave - (03 August 2026)વાહ! અદ્દભુત લેખનશૈલી..અલગ વિષય... સુંદર વાર્તા. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.
00
The 3rd One - (16 July 2026)હૃદય કંપાવતી રચના. નિઃશબ્દ કરી દેતી લેખન શૈલી. અદ્ભૂત. જબરદસ્ત. આપે ભાવનાઓ નિચોડી શબ્દોનું રસપાન કરાવ્યું છે. ખૂબ સુંદર. 👏👏👏
11
Bharat Chaklasiya - (15 July 2026)પણ કાનીયાને જાનબાઈ પાસે આવવા દીધો હોત તો ? એ સાવજ આવીને જાનબાઈના પગમાં આળોટી પડ્યો હોત તો મા દીકરાનું સંપૂર્ણ મિલન થઈ જાત ને.ખૂબ સરસ કથાનક.