heena dave - (26 October 2026)વાહ!વાહ!વાહ!જીવન જીવવાની અદ્ભુત કળા એટલે નેઈલ આર્ટ. ખૂબ સુંદર સંદેશ આપતી અદ્વિતીય વાર્તા.. અભિનંદન... અભિનંદન💐💐💐💐💐
11
જ્યોત્સ્ના પટેલ 'જ્યોત' - (25 October 2026)અદ્ભુત! નેઇલ આર્ટ એટલે જીવન જીવવાની કળા! વાહ.. વાહ.. 👌👌👌
11
SABIRKHAN PATHAN - (19 October 2026)હારેલો વ્યક્તિ નેઈલ આર્ટ શિખી જાય તો કેટલીય જિંદગીઓનો ઉદ્ધાર થઈ જાય! ગજબનો મેસેજ આપતી વાર્તાને આપે આપની શૈલીમાં સજાવી દીધી છે.
11
The 3rd One - (18 October 2026)વાહ... સામાજિક સંદેશ આપતી સુંદર કથા. શીર્ષક પાછળનો વિચાર તો અદ્વિતીય. ખૂબ સરસ વાર્તા. 🙏🙏🙏