• X-Clusive
એક સફર ભીનીભીની!

એક સફર ભીનીભીની!


Bharat Chaklashiya Bharat Chaklashiya
Horror Stories Romance Story
The 3rd One - (20 October 2026) 5
વાહ! અદ્ભૂત વાર્તા. મજા આવી ગઈ. ખૂબ સરસ🙏🙏🙏

1 1

Tamnna Kesodiya - (19 October 2026) 5
ખૂબ સરસ અદભુત સ્ટોરી છે... રધુવિરને વિરાની લાજવાબ પ્રણય કથા ..👌🏻👌🏻 રધુવિરની બહાદુરી અને એના ઉચ્ચ સંસ્કારો ને સલામ‌..સામા પક્ષે વિરાની બહાદુરી પણ અપ્રતિમ એક લાજવાબ પ્રણય કથાને આખરે હોરર અને રહસ્યમય મોડ આપીને અદભુત અંત આપ્યો... પહેલાં શબ્દ થી આખરી શબ્દ સુધી જકડી રાખતી લાજવાબ સ્ટોરી છે.

1 1

ગિરીશ મેઘાણી - (18 October 2026) 5
એક રહસ્ય જે અંત સુધી અકબંધ રહ્યું હતું એ જમાપાસું હતું. લેખન શૈલી મનમોહક. ભરતભાઈની કલમે પ્રથમ ફકરાથી અંત સુધી જકડી રાખે એવું કથાનક વાંચીને મજા આવી ગઈ. જોકે રધુવીરને ફરી ટ્રકના ચાલાવવો પડે એટલો માલ મળી ગયો કે નહીં, એ કુતૂહલ સર્જાયું છે. બહુ જ હટકે એવી આ વાર્તા ચોક્કસ વિજેતા નીવડી શકે છે. અઢળક શુભેચ્છાઓ.

1 1

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (17 October 2026) 5
અતૃપ્ત આત્માઓ હોવાનું ઈતિહાસ કહે છે પણ ખરેખર તેવું હોય છે કે નહીં તે અનુભવ્યું નથી. પણ આ કથામાં તે રહસ્યમય સ્ત્રી કોણ જે ધોળા દિવસે અદ્રશ્ય થઈ ગઈ ? તે પ્રશ્ન પડઘાતો રહ્યો છે જે રોમાંચ જગાડે છે.ખૂબ સુંદર અને રહસ્યમય કથા.

1 1

Parul Limbad - (16 October 2026) 5
સસ્પેન્સ વાર્તા અને છેક સુધી રહસ્ય રહ્યું ખૂબ સુંદર રહસ્યમય વાર્તા છે... 👌🏻👌🏻👍🏻

1 1

heena dave - (16 October 2026) 5
રહસ્યમય...જકડી રાખે તેવી સુંદર વાર્તા...👌👌👌👌

1 1

SABIRKHAN PATHAN - (16 October 2026) 5
સાવ અજાણી સ્ત્રી ભેંકાર રસ્તે ટ્રક ડ્રાઇવરને મળ્યા પછી એ ડગમગતો નથી. એના અતીતની કથામાં આપે આપની કલમનો ટચ આપી વાર્તામાં પ્રાણ પૂર્યો છે.

1 1


Publish Date : 16 Oct 2026

Reading Time :


Free


Reviews : 7

People read : 16

Added to wish list : 0