Bharat Chaklasiya - (22 October 2026)ધ થર્ડ વન..એટલે ગુજરાતીમાં ચોક્કસ એક ત્રીજી વ્યક્તિ! આ ચોક્કસ એક ત્રીજી વ્યક્તિની આ વાર્તા સરસ છે.😀 કદાચ એવું બનતું પણ હોય કે આ ભવમાં રહેલા અધૂરા કાર્યો આવતા ભવમાં પુરા કરવા મળતા હોય! પણ ભવોભવની આ વીંટબણા કોણે જોઈ છે. છતાં યુગો યુગોથી ભવસાગર તરવા માણસ મહેનત કરતો રહે છે.
SABIRKHAN PATHAN - (20 October 2026)વાહ! અદભુત લેખન... વાર્તા પ્રવેશ ગજબનો... મૂળ ઘટના સાથેનું અનુસંધાન કહેતી માઈકલના પૂર્વજન્મની ઘટનાની કલ્પના ગજબ... અને અંત પણ માઈકલની ઈચ્છા મુજબનો. મોજ પડી ગઈ.
11
જ્યોતિ ચાવડા 'જ્યોત' - (20 October 2026)વાહ રે વાહ 👌 અદ્ભુત 👌 ખૂબ જ રસપ્રદ 👌 ઘણી વખત એક સવાલ થતો હતો મનમાં જ કે કોઈ ને ,જે એકદમ અજાણ્યા છે,કદી જોયા નથી એ વ્યક્તિને જોઈને ઘ્રુણા થાય છે, તિરસ્કાર થાય છે અને કોઈ એવી જ વ્યક્તિ પ્રત્યે લાગણી અનુભવી શકાય છે..આમ કેમ ? કદાચ આપની વાર્તા માં એ જવાબ સમાયેલ છે,પરભવનો સંબંધ હોય છે લેણદેણ એ આ ભવમાં ચુકવવી પડે છે સાહેબ 🙏🙏 અદ્ભુત 👌👌
11
ગિરીશ મેઘાણી - (20 October 2026)આ ઢિશક્યાઉં બહુ જ સરસ રહ્યું. વાર્તા રસપ્રદ, રજૂઆત અફલાતૂન અને કથાનક એકદમ હટકે. એકંદરે ખૂબ સક્ષમ વાર્તા. સ્પર્ધા માટે અઢળક શુભેચ્છાઓ.