• 30 March 2021

    કવિતા

    પ્રિત

    5 117

            આમ એકલા ન થાય પ્રિત

    એની પણ હોય છે અનોખી રીત

              સારેગમ તો ગાઇ લઇએ

    સુર થી સુર મળે તોજ બને ગીત


    કોયલના ટહુકારે સંભળાય મલહાર

    બેસુરાને કયા ખબર છે તલભાર

    સા સારેસા સારે ગરેસાને

    પણ જરૂર છે મધુર સંગીત..


    અષાઢથી અળગા રહે નહી મેહુલીયા

    તુજ વીના વીતેના એક દિન સાવરીયા

    વહેલા આવજો મનડાના મિત..


    આમ એકલા ન થાય પ્રિત..


    રચના:કિશન એસ.શેલાણા બોટાદ.(કાવ્ય)




    કિશન એસ. શેલાણા


Your Rating
blank-star-rating
heena dave - (30 March 2021) 5
ખૂબ સુંદર

1 0

રાજેન્દ્ર સોલંકી - (30 March 2021) 5
વાહ,સરસ.💐💐

1 0

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (30 March 2021) 5
ખૂબ સુંદર આપનું આ ગીત સર..!!

1 0

રાજુસર ગરસોંદિયા - (30 March 2021) 5
very very nice suparb

1 0