• 31 March 2021

    કવિતા

    અધુરી કવિતા

    5 107

    "અધુરી કવિતા"


    જયારથી જોયા છે તમને

    બીજે મન મારું માનતું નથી

    સહીયર સખીઓ અને તમે

    એ પનઘટથી મન હટતું નથી..


    કહેવુ છે મારે તમને ઘણું

    તમે તો કહી દીધુ આંખના ઇસારે

    સાગરની લહેરો સાથે

    આગમન થયુ એજ કિનારે

    પણ સાગરની એજ રેતમાં

    પગલું તમારું ભુંસાતુ નથી. જયારથી..



    રચના: કિશન એસ.શેલાણા બોટાદ

    (કાવ્ય)



    કિશન એસ. શેલાણા


Your Rating
blank-star-rating
Rohiniba Parmar Raahi - (04 May 2021) 5
વાહહ....લજવાબ. ખરેખર..ખૂબ જ સુંદર. 👌👌👌

1 1

Dipty Patel - (02 April 2021) 5
ખૂબ સરસ

1 0

રાજુસર ગરસોંદિયા - (01 April 2021) 5
very nice

1 0

રાજેન્દ્ર સોલંકી - (31 March 2021) 5
સરસ.👍💐

1 0

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (31 March 2021) 5
ઓહો શું વાત છે ..!

1 0