• 28 April 2021

    માનવતા ભુલાય છે!

    માનવતા ભુલાય છે!

    5 93

    આકાશે તપતો સૂર્ય અસ્ત કેમ દેખાય છે!

    માનવની માનવતા પણ ક્યાં દેખાય છે!,


    આ કપરા કાળમાં ,મોતના તાંડવ દેખાય છે,

    લોકોની મજબુરીને કેશ કરનારા ,શયતાન દેખાય છે..



    Kaushik Dave


Your Rating
blank-star-rating
Jayantilal Vaghela (એકાંત) - (28 April 2021) 5
સાચી વાત કરી....💐

1 1

રાજુસર ગરસોંદિયા - (28 April 2021) 5
એકદમ સાચું

1 1

Rohiniba Parmar Raahi - (28 April 2021) 5
સત્યતા બતાવી આપે છે આ પંક્તિઓ..ખૂબ જ સરસ સર..👌👌

1 1

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (28 April 2021) 5
સાચ્ચે આ કપરા સમયને તાદૃશ્ય કરાવી દીધું આપે કૌશિકભાઈ..!

1 1