આંખે કાજલ લગાવતી,
સમાન પ્રેમ રાખતી,
ના હોય ધન તો ય,
ઇજ્જત એ વધારતી,,,
સોળે શણગાર સજી,
દીસે નાજુક નાર સખી,
ધરતી પર પૂર્ણ થાય,
*આંખોમાં કાજલ સુંદરતા અને આકર્ષક દેખાવ માટે લગાવવામાં આવે છે.સાથે સાથે કાજલ આંખોનું તેજ પણ વધારે છે.બંને આંખોમાં કાજલ લગાવવું એટલે કુટુંબમાં સમાન પ્રેમ રાખવો..એક સામાન્ય વ્યક્તિ પણ સંસ્કાર અને સમાન પ્રેમ રાખીને કુટુંબ ની ઈજ્જત વધારે છે.
@કૌશિક દવે