• 05 May 2021

    કાજલ

    " કાજલ "

    5 93

    આંખે કાજલ લગાવતી,

    સમાન પ્રેમ રાખતી,

    ના હોય ધન તો ય,

    ઇજ્જત એ વધારતી,,,

    સોળે શણગાર સજી,

    દીસે નાજુક નાર સખી,

    ધરતી પર પૂર્ણ થાય,

    *આંખોમાં કાજલ સુંદરતા અને આકર્ષક દેખાવ માટે લગાવવામાં આવે છે.સાથે સાથે કાજલ આંખોનું તેજ પણ વધારે છે.બંને આંખોમાં કાજલ લગાવવું એટલે કુટુંબમાં સમાન પ્રેમ રાખવો..એક સામાન્ય વ્યક્તિ પણ સંસ્કાર અને સમાન પ્રેમ રાખીને કુટુંબ ની ઈજ્જત વધારે છે.

    @કૌશિક દવે




    Kaushik Dave


Your Rating
blank-star-rating
Varsha Kukadiya - (06 May 2021) 5
સરસ અને સત્ય

1 1

રાજુસર ગરસોંદિયા - (06 May 2021) 5
vah khub sundar

1 1

રાજેન્દ્ર સોલંકી - (05 May 2021) 5
વાહ ખૂબ સરસ.💐💐

1 1

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (05 May 2021) 5
વાહ ખૂબ સરસ કહ્યું આપે કૌશિકભાઈ..

1 1

Babalu oza - (05 May 2021) 5
વાહ ભુદેવ ખૂબ જ સરસ👌👌👌

1 1