• 10 May 2021

    અંદરનો ધબકાર કંઇક કહે છે

    "અંદરનો ધબકાર કંઇક કહે છે"

    5 100

    "અંદરનો ધબકાર કંઇક કહે છે"




    પરિસ્થિતિ અત્યારની વિકટ છે.


    ઘરમાં સૌ સલામત રહે,


    દિલ પણ એવું કહે છે,


    અંદરનો ધબકાર પણ કદાચ સાચું કહે છે,



    સંયુક્ત પ્રયાસોથી એક પરિવાર બનશું,


    એક નવી સવારને લાવીશું,


    સાવચેતી, સલામતી સાથે,


    નિયમોનું પાલન કરીશું,


    દેશને રાખીશું સ્વચ્છ,


    તો....


    ઈશ્વર પણ આવશે તરત,


    એક અદ્રશ્ય સહાયની 'ના' આશા મુજને,


    હિંમત, મહેનત અને ધીરજની થાય કસોટી,


    આ કસોટીમાંથી પસાર થાશું,


    હમ હોંગે કામયાબ..ગીત ગાશું,


    ચાહે તૂફાન આયે યા કોરોના વાયરસ,


    ભારત ફિર સે ખડા હોગા,


    એક એક કહેતા કહેતા અગિયાર થાય,


    એવીરીતે ભારત કરોડોમાં એક થાય!!!




    કરો પ્રયત્ન તો સફળ થાશું,

    આ કોરોનાને જરૂર હરાવીશું...

    @કૌશિક દવે



    Kaushik Dave


Your Rating
blank-star-rating
Aksha Jadeja - (11 May 2021) 5

1 1

રાજેન્દ્ર સોલંકી - (10 May 2021) 5
સાચી વાત,સૌએ એક મંજિલ પાર કરવાની જરૂર છે.💐💐

1 1

Varsha Kukadiya - (10 May 2021) 5
સાચી વાત છે કૌશિકભાઈ....સૌ એક થઈશું તો જરૂર કોરોનાની મહામારીને હંફાવીશું.

1 1

રાજુસર ગરસોંદિયા - (10 May 2021) 5
very nice and true

1 1

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (10 May 2021) 5
એકદમ સાચી વાત કહી..

1 2

yuvrajsinh Jadav - (10 May 2021) 5
vah

1 1

Babalu oza - (10 May 2021) 5
વાહ ભુદેવ, ખૂબ જ સુંદર, ભગવાન આવશે જ, કસોટી છે જ, પણ સૌનું કલ્યાણ થશે જ👌👌👌👌👌

1 1

View More