• 10 May 2021

    ધુમાડો

    ધુમાડો...

    5 103

    કાં તો હું સમજાવી નથી શકતી....

    કાં તું સમજી નથી શકતો.....

    જિંદગીનું મહત્વ હું તને બતાવી નથી શકતી...


    કેમ વેડફે છે એ સમય.... એક સિગારેટ ના કસ માટે...... શું તને તારી જિંદગી પ્યારી નથી ....?


    મિત્રો..... પણ કેવા તારા જે તને વધુ પ્રોત્સાહન આપે છે એક વ્યસન માટે.......શું સાચી સલાહ ના આપી શકે....? કેમ એ પણ તારી સાથે રહી ને જીવનનો ધુમાડો કરે છે...?

    શું એમને પણ જીવન વહાલું નથી....?


    મિત્રો એ છે કે વ્યસની બનાવે કે મિત્ર એ છે જે જીવન બનાવતા શીખવે.....?


    રહી ગયો જો તું વ્યસનમાં....,તો નહીં રહે કોઈ સંબંધ દુનિયામાં..... કહી ને લોકો એમ ખીલ્લી ઉડાવસે કે એને તો ધુમાડો પણ બહુ ઉડાવયો છે.....,તો ભલે ને "આજે એ ધુમાડો થાય.."

    રહી જશે માત્ર યાદો તારી આ સંસારમાં.....,

    નહિ રહે કોઈ અસ્તિત્વ તારો આ સંસારમાં.....


    -અક્ષા




    Aksha Jadeja


Your Rating
blank-star-rating
Kothariya Kaushar - (12 May 2021) 5
વ્યસન માણસને હેરાન કરી નાખે છે

0 0

Rajyaguru krunal - (12 May 2021) 5

0 0

K K Karpada - (10 May 2021) 5
ખૂબ સુંદર વિચારો 🤗👌✍️

1 1

Babalu oza - (10 May 2021) 5
વાહ દીદી, ખૂબ સરસ અને સાચી વાત કહી આપે, કેટલા બધા લોકો સિગારેટથી હેરાન થાય છે, તે ખબર હોવા છતાં લોકો પીવે જ છે, પછી થાય હેરાન,

1 1

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (10 May 2021) 5
well said dear..👏👍👍

2 3

કિશન એસ. શેલાણા - (10 May 2021) 5
ખૂબ સુંદર ધુમાડો સારી વાત છે

1 1