• 11 May 2021

    તું અને તારી યાદો...

    તું અને તારી યાદો...

    5 116

    મારે તો જિંદગીની દરેક ક્ષણ તારી સાથે માણવી હતી.....

    એ પછી તું હોય કે તારી યાદો.......


    યાદોના સહારે જીવી તો લઇશ....પણ આ જનમમાં તને ભૂલી જઈ મરી નહિ શકું.........


    મરી પણ કેમ શકું......જેના હ્દયમાં માત્ર તું જ ધબકે છે......


    દગો તો બીજા આપે એ માની લવ... પણ તારા નામના ધબકારા દગો આપે એ હું માની ના શકું......


    માન્યું કે સાથ થોડો જ હતો..... પણ એમાં એક અલગ ખુશી હતી......


    ખુશી પણ કેમના હોય જેના ચહેરાનું સ્મિત જ માત્ર તું હતો.....


    તું હોય કે ના હોય બસ..... તારી યાદોથી જ મારી ""ઓળખ"" હોય એથી વિષેશ પ્રેમમાં બીજું શું હોય.....

    Aksha





    Aksha Jadeja


Your Rating
blank-star-rating
નિકિતા પંચાલ - (05 June 2021) 5
superbbb

1 1

LUHARIYA BALDEV - (12 May 2021) 5
વાહ , પ્રેમ કરવા ખાલી અસ્તિત્વ નો અહેસાસ કાફી છે.

1 2

Rajyaguru krunal - (12 May 2021) 5

1 1

K K Karpada - (11 May 2021) 5
હા... જાડેજા હા... ખૂબ જ સુંદર

1 2

Kothariya Kaushar - (11 May 2021) 5
પ્રેમ માં યાદો કાફી છે. dear

1 2

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (11 May 2021) 5
વાહ ક્યા ખૂબ કહા dear.. ખરેખર આથી વિશેષ પ્રેમમાં બીજું શું હોય..! 👌👌

1 1

Babalu oza - (11 May 2021) 5
વાહ, પ્રેમના તમામ ભાવોનું શબ્દો રૂપી ખૂબ જ સુંદર નિરૂપણ, દીદી👌👌👌

1 1

View More