• 12 May 2021

    દોસ્ત મોત ને હવે ભેટી ગળે લગાવાનો છું.

    રડી ને હસાવનારો છું

    5 75

    જ્યાંથી લોકો ડરે છે ને ત્યાં હું જવા નો છું,

    દોસ્ત મોત ને હવે ભેટી ગળે લગાવાનો છું.


    ખબર મળે જો મોતની તો થોડું હસી લેજે,

    મર્યા પછી પણ હું તને એટલો ચાહવાનો છું.


    જવાબ તારો જાણતાં છતાં પણ કહી દીધું,

    હવે ઘરમાં ઘરનાં કોઈ ખુણે જઈ રડવાનો છું.


    એકાદ કારણ તો આપ નફરત કરવા પાછળ,

    હું ખુદને કઠણ થી કઠણ સજા આપવાનો છું.


    સાચો હશે લગાવ તો તને જોજે યાદ આવીશ,

    ડરાવનુ સપનું હતું અને હકીકત ચાહવાનો છું.


    Luhariya Baldev






    LUHARIYA BALDEV