• 12 May 2021

    sad poetry ????

    મારે ભાગે આવ્યું છે.

    5 91

    પરદા પાછળ હતું સત્ય સામે આવ્યું છે,

    મરવું પડે તો કારણ મારાં ભાગે આવ્યું છે.


    હોઈ શકે શું ગુન્હો કદી તમારા તરફ થી,

    સજાઓ માં મોત મારે ભાગે આવ્યું છે.


    યાદ આવે તો કોઈ દિ તું મને ભૂલી જજે,

    વિધાતાએ લખ્યું જે મારા ભાગે આવ્યું છે.


    સોંદર્યમાં વિશ્ર્વાસ નથી અસ્તિત્વ ચાહ્યું છે,

    તુ ના આવે ભલે દર્દ મારાં ભાગે આવ્યું છે.


    કેમ હસાવે છે કુદરત કેમ મને તો રડાવે છે,

    પૂર્વજન્મ નું પાપ લાગે મારે ભાગે આવ્યું છે.


    Luhariya Baldev



    LUHARIYA BALDEV


Your Rating
blank-star-rating
Aksha Jadeja - (12 May 2021) 5
osm

0 0

Varsha Kukadiya - (12 May 2021) 5
heart touching

1 1