પ્રેમ તારો પણ ક્યાં ખોટો હતો... કે કયા ખોટી હતી તારી લાગણીઓ....
નડતરરૂપ હતી તો માત્ર મજબૂરીઓ.... સબંધોની અને સમયની.....
ના મળ્યા તો શું થયું....? પ્રેમને પામવું એ તો જરૂરી નથી....હા જીવી લવ છું તારી યાદોના સહારે..... એ જીવન પણ મને ગમે છે...તારી યાદોમાં હસવું, એની સાથે રડવું....
બધું જ ગમે છે.... બસ...,તારી ખુશીમાં ખુશ રહુ એ ખુશીના આંસુ પણ મને ગમે છે....