• 25 April 2021

    એક તારો અહેસાસ...1

    એક તારો અહેસાસ...1

    5 132

    પ્રેમ તારો પણ ક્યાં ખોટો હતો... કે કયા ખોટી હતી તારી લાગણીઓ....

    નડતરરૂપ હતી તો માત્ર મજબૂરીઓ.... સબંધોની અને સમયની.....

    ના મળ્યા તો શું થયું....? પ્રેમને પામવું એ તો જરૂરી નથી....હા જીવી લવ છું તારી યાદોના સહારે..... એ જીવન પણ મને ગમે છે...તારી યાદોમાં હસવું, એની સાથે રડવું....

    બધું જ ગમે છે.... બસ...,તારી ખુશીમાં ખુશ રહુ એ ખુશીના આંસુ પણ મને ગમે છે....




    Aksha Jadeja


Your Rating
blank-star-rating
LUHARIYA BALDEV - (12 May 2021) 5
વાહ સુંદર મેમ, એ શરત સાથે તો પ્રેમ નહોતો કર્યો કે તું પણ મને પ્રેમ કરીશ.

1 0

Kothariya Kaushar - (10 May 2021) 5
so sad

1 0

Rajyaguru krunal - (08 May 2021) 5
👍👍👍👍👍👍

1 1

Kaushik Dave - (28 April 2021) 5
ખૂબ સરસ

1 3

h c - (27 April 2021) 5

1 1

કાંતિભાઈ એમ શર્મા - (26 April 2021) 5
વાહ વાહ સખી સહ ખુશી ના આશુ પણ ગમે વાહ સુદર તેજ રેખા માં પ્રેમ અને સહવાસ અનેંરો હોય શુભકામનાઓ

1 2

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (25 April 2021) 5
ઓહો શું વાત કહી દીધી dear.. સાચી વાત છે પ્રેમમાં મિલન સુંદર છે તો વિરહમાં એની યાદોમાં ખોવાવું પણ પ્યારું જ લાગે છે..👌👌

1 2

View More