આત્મીય સંબંધ ...!!
નિભાવી ફરજો આજીવન હક નથી મેળવી શક્યો,
આપ્યો છે પ્રેમ દિલનાં ગણી તેમને હું નથી ભૂલ્યો.
ઘસી નાખી છે આ જાતને તો પણ જશ નથી મળ્યો,
'મૃદુ' માને આ સ્વાર્થી જગતમાં કોઈ ફર્ક નથી પડ્યો.
******************************************
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'. સુરત (વીરસદ)
Mobile : 87804 20985
******************************************