• 01 July 2021

    કવિતા (મુક્તક)

    આત્મીય સંબંધ ... !!

    5 84

    આત્મીય સંબંધ ...!!

    નિભાવી ફરજો આજીવન હક નથી મેળવી શક્યો,
    આપ્યો છે પ્રેમ દિલનાં ગણી તેમને હું નથી ભૂલ્યો.

    ઘસી નાખી છે આ જાતને તો પણ જશ નથી મળ્યો,
    'મૃદુ' માને આ સ્વાર્થી જગતમાં કોઈ ફર્ક નથી પડ્યો.
    ******************************************
    મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'. સુરત (વીરસદ)
    Mobile : 87804 20985
    ******************************************



    Mahendra R. Amin


Your Rating
blank-star-rating
નિકિતા પંચાલ - (07 October 2021) 5
nice

0 0

અનિરૂધ્ધસિંહ ઝાલા "રાજ" - (06 September 2021) 5
સરસ રચના.... અદ્ભુત લૅખની,,...

0 2

ISHA KANTHARIA "સરવાણી" - (10 July 2021) 5
સરસ

0 1