• 02 April 2020

    એક અહેસાસ

    મોહક અહેસાસ

    3 34

    જિંદગી ની સફરમાં

    એકાદ સાથ એવો ગમશે


    જ્યાં રાહ જોવી પણ ગમશે

    ને વિરહની વેદના પણ ગમશે

    જ્યાં પળ પળ થતો અહેસાસ ગમશે

    ને એ પળ જીવવાનો આનંદ પણ ગમશે


    જિંદગીની આ સફરમાં

    એકાદ સાથ એવો ગમશે


    જ્યાં પૂછ્યા વગરની કાળજી

    ને બોલ્યા વગરની ભાષા ગમશે


    જિંદગીની આ સફરમાં

    એકાદ સાથ એવો ગમશે.


    -  Priya Sakariya



    Priya Sakariya


Your Rating
blank-star-rating
Kavin Shah - (06 April 2020) 3

0 0