• 19 February 2022

    પ્રેમ....

    સાચો પ્રેમ કોને કહેવાય...?

    0 43

    પ્રેમ એટલે એક વ્યક્તિ થી બીજા વ્યક્તિ સુધી ની સફર હોઈ છે અને એમાં જ્યારે દિલ થી પ્રેમ જ્યારે અને જે વ્યક્તિ ને થાય ને ત્યારે એ વ્યક્તિ પોતાની જાત કરતા સામે વાળા પર ભરોસો કરતો હોય છે પછી તે કોઈ ગર્લ હોઈ કે પછી બોય હોઈ અને પ્રેમ એવી વસ્તુ છે કે જ્યારે પણ પ્રેમ થાય ત્યારે એ માણસ એના પ્રેમ માં ખોવાય જતો હોય છે અને જ્યારે સુવે ત્યારે પણ એના જ સપના માં ખોવાય જતો હોય છે અને પછી સવાર પડે એટલે તરત નાહી ધોઈ ને નવા સારા કપડાં પેરી ને તૈયાર થઈ ને એને જોવા માટે જે જગ્યા એ પહેલી મુલાકાત કે એ વ્યક્તિ રોજ જ્યાં થી પસાર થાય છે ત્યાં પહોંચી જાય એના નીકળવા ના સમય પહેલા પોચી ને એની રાહ જોતો હોઈ છે અને જ્યારે પણ એ વ્યક્તિ એની પાસે થી પસાર થાય છે ત્યારે એના મોઢા પર એક અલગ જ ખુશી જોવા મળે છે અને પછી તે વ્યક્તિ બીજા દિવસે એ વ્યક્તિ સાથે શુ વાત કરવી એ વિષય માં વિચારતો થય જાય છે અને એ પણ વિચારે છે કે કોઈ જાત ની ભૂલ ન થય જાય મારા થી એના સામે નહીંતર તેને ખોટું લાગી જશે એવી બધી જ વાતો નું ધ્યાન રાખી ને જે પણ બધી વાતો કરવા ની હોઈ તે યાદ કરે છે અને બીજા દિવસે જ્યારે તે મળે છે કે મળવા ની કોશિશ કરે છે તે વ્યક્તિ તો મળી પણ લે છે પણ શુ વાત કરવા ની હતી તેને જોઈને એક દમ ખુશી માં ને ખુશી માં ભૂલી જતો હોય છે કારણ કે તમે જે વ્યક્તિ ને દિલ થી પ્રેમ કરતા હોય ને અને એ વ્યક્તિ ખાલી તમારી નજર સામે આવી જાય ને તો પણ તમે બધું ભૂલી જતા હોય અને એમાં પણ જે સામે વાળી વ્યક્તિ તમારી સામે જોઇને કંઈક બોલે કે હસે(સ્માઈલ) આપે તો એ વ્યક્તિ ના દિલ ની ધડકન તેજ થય જતી હોય છે એમાં જે કાલે કરેલી તૈયારી વાતો કરવા ની તે બધું જ ભૂલી ને ખાલી તે એના એક શબ્દ ની સરગમ અને એના મોઢા પર ની એક સ્માઈલ લઈને પાછો ઘરે આવી ને રાત્રે સપના માં પણ એ સ્માઈલ અને એક શબ્દ ની એ સરગમ ના જ સપના માં આખી રાત જાગે છે અથવા સુવે તો પણ એના જ સપના જોતો હોઈ છે કારણ કે જ્યારે પહેલી વાર અને પહેલો પ્રેમ જ જોવા માંગતો હોઈ છે સપના માં પણ પ્રેમ એવી વસ્તુ છે કે જ્યારે દિલ થી થતો હોય ને ત્યારે મળવા કે પછી એની કે પછી એના મોઢા પર ની સ્માઈલ કે પછી એના મોઢા માં થી નીકળતા શબ્દો ના એ સુર સાંભળવા માટે એટલો આતુર થય જતો હોય છે કે એને બીજું કાંઈ પણ દેખાતું જ ના હોઈ દેખાય તો એનો એ હસતો ચેહરો અને જો એના ટાઈમે કોઈ કાઈ કામ પણ આપે ને ઘરે થી તો એ પણ ના સંભળાય કે પછી જો જમવા નો ટાઈમ અને એ વ્યક્તિ નો ઘરે થી નીકળવા નો ટાઈમે બંને ભેગા (સરખા) થતા હોય ને તો આ જે છોકરો હોઈ ને એ છોકરો પોતાનો જમવા નો અને જમવા નો તો શું પણ દિવસ આખા નું ટાઈમ ટેબલ ચેન્જ કરી નાખતો હોઈ પણ પણ એ વ્યક્તિ ને જોવા માટે તેના ટાઈમ પર તો જગ્યા પર પહોંચી જ જતો હોય છે એટલે મિત્રો પ્રેમ સાચો કરી ને જોવો દિલ માં એક ઠંડક મળશે ❤️



    ગોહિલ વિરમદેવસિંહ


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!