આજના બર્થડે સર્જક : *સ્વામી સચ્ચિદાનંદ*
22/4/2020
(સંકલન (cp) અને સ્કેચ : 'શિલ્પી' બુરેઠા કચ્છ )
***
પરિચય
સ્વામી સચ્ચિદાનંદ ગુજરાતના જાણીતા સંત અને લેખક છે. તેમનો જન્મ ૨૨ એપ્રિલ, ૧૯૩૨ ના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પદવી મેળવી હતી. સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ તેમનાં ગુરુ છે.
તેમનો શ્રી ભક્તિ નિકેતન આશ્રમ ગુજરાતના દંતાલી ગામ ખાતે આવેલો છે.
*સર્જન*
મારા અનુભવો (૧૯૮૫)
વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો (૧૯૮૫)
એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે.
ભારતીય દર્શનો (૧૯૭૯),
સંસાર રામાયણ (૧૯૮૪),
વેદાન્ત સમીક્ષા (૧૯૮૭) વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિવિષયક ગ્રંથો છે.
*સન્માન*
મારા અનુભવો માટે નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૮૪)
(સાભાર : cp-વિકીપિડીયા)
💐💐💐💐
Happy birthday
Swami Sachchidanand Maharaj
22/4/2020