• 01 May 2021

    સાહિત્યનો વનવગડો અંક-19

    5 143


    Svv Magazine


Your Rating
blank-star-rating
નિકિતા પંચાલ - (07 October 2021) 5
nice

0 0

દિપક રાજગોર - (05 June 2021) 5

0 0

Damini Chauhan - (15 May 2021) 5

1 0

Rupali Dave - (05 May 2021) 5
સવાર થી સાંજ નો સમય એટલે ખૂબ વ્યસ્ત હોય છે ,સંધ્યા .કદાચ પહલા કરતા પણ વધારે થકવી દે છે.હા!!યાર ,જ્યારથી બાળકો નું સ્કૂલ જવા નું બંધ થયું છે , પતિદેવ નું work at home ને કારણે તો સૂવાનો પણ સમય મળતો નથી.એમાં સાસુ સસરા ની સેવા પણ સામેલ ...રિતુ ,તારી વાત સાચી છે આપણા લોકો ના માટે સવાર થી સાંજ નો સમય એકસરખો લાગે છે .ક્યાંય બહાર નહિ જવાનું ,કોઈ ને મળવાનું નહિ ,પ્રસંગો પણ બંધ થઇ ગયા...રોનક તો મને ઘર ની બહાર નીકળવા ની ના જ પાડે છે. પહલા તો હું અને તું કેવા બહાર જતા ,નિયમિત મળતા હતા..સંધ્યા ,તું ૫th ફ્લોર પર થી ૪th ફ્લોર માં મારી સાથે ફોન થી મળી રહી છો .. હા..હા...હા...હા..આધુનિક યુગ આવી ગયો છે રિતુ ,ચલ ત્યારે એની પણ મજા લઈએ ..હા!!યાર એકદમ સાચી વાત છે....મિત્રો અત્યાર નાં સમય માં સૌથી વધારે કામ ગૃહિણીઓ ઉપર આવી ગયું છે,બાળકો થી લઈને વડીલો એ નાના નાના પોતાના કામ જાતે કરતા શીખવું પડશે ,કેમકે ગૃહિણીઓ ના પગ થાકશે તો ઘર હાફી જશે....હું તો માનું છું કે દરેકે આ વાક્ય ને અનુસરવું જોઈએ ,"self help is the best help"

1 0

View More