Sangeeta Chaudhary - (06 June 2024)ખુબ સુંદર શરૂઆત . સમગ્ર ટીમને khub ખુબ અભિનંદન💐🎉 સ્ત્રીપંખ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને દુનિયાભરમાંથી તેને સુંદર પ્રતિભાવો અને આવકાર મળતાં રહે તેવી શુભેચ્છા 💐🎉
10
Shobha Mistry - (05 June 2024)પીનાબેન અને સર્વે લેખિકા બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સુંદર અને માહિતી સભર અંક છે. વર્ષોવર્ષ તમારો અંક બહાર પડતો રહે એવી શુભેચ્છા. 🌹🌹
00
Bhagwati Panchmatiya - (05 June 2024)ખૂબ ખૂબ અભિનંદન, પીનાબેન અને તમામ સહ લેખિકાઓને. સુંદર અંક. 🌹💐🌹
10
KOKILA patel - (05 June 2024)જય માતાજી ખૂબજ સુંદર શરૂઆત. ખૂબ ખૂબ અભિનંદન પીના બેન, જિજ્ઞા બેન,હેતલબેન, દિક્ષિતા બેન . આગળ વધતા રહો..ખૂબ પ્રગતિ કરો.
Mallika Trivedi - (05 June 2024)ખૂબ જ સરસ અંક .. તંત્રી શ્રી પીનાબેન પટેલે એમની કલમથી પોતાના મેગેઝિનમાં પહેલા લેખથી એક સુંદર વિચાર રજૂ કર્યો છે. દરેક લેખકને અને તંત્રી, સહતંત્રી, આયોજક સૌને ખૂબ ખૂબ અભિનંદન