આ ઈ-મેગેઝિન કલમકાર ગૃપના લેખકો દ્વારા સંકલિત કરીને બનાવવામાં આવેલું છે. આ ઇ મેગેઝિન દ્વારા અમે માતાના ચરણોમાં વંદન કરીને શરૂઆત કરી રહ્યા છીએ. આ ઇ મેગેઝિન પાછળ લેખકોને ઓળખ આપવા નો એક માત્ર પ્રયત્ન છે. આઈ મૅગેઝિનમાં વાંચ્યા પછી આપ આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો જેથી જેથી લેખકને પ્રેરણા મળી શકે.