આઈન રેનની લોકપ્રિય નવલકથા ધી ફાઉન્ટેઈન હેડમાં એક યુવા એન્જિનિયરની કથા છે. કોઈ પણ નવું સોપાન સર કરવું હોય તો એમાં ઘણો પૂરુષાર્થ અને સર્જકતાની આવશ્યકતા જરુરી છે. અડાબીડ જંગલમાં કેડી તૈયાર ખરવી મુશ્કેલ છે. પછી લોકો તેના આધારે રાજમાર્ગ બનાવી શકે છે. સમાજમાં સર્જકો/નિર્માતાઓની જરૂર રહે છે.