નિર્મૂલન અધિનિયમમાં સરકાર સુખી સાધનસંપન્ન વર્ગના એશોઆરામ માટે બેરોજગારોને કાયદા હેઠળ જોગવાઈ કરીને તેનું નિર્મૂલન કરે છે. આખરી દિવસોમાં લોકોને દવામિશ્રિત મફત દારુ આપે છે અને મરવા માટે તૈયાર કરે છે. કથાનો નાયક અને નાયિકા આ ચુંગાલમાંથી બહાર આવવા લોકોને હાકલ કરે છે.