આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે સર આલ્ફ્રેડ હાઈસ્કૂલને મ્યુઝિયમ તરીકે ખુલ્લી મુકવામાં આવી છે. જે રાજકોટમાં આવેલી છે. ગાંધીજીના સંપૂર્ણ જીવન પ્રસંગોનું કુલ 39 રૂમમાં વર્ણવેલા છે. જેની મુલાકાત અચૂક લેશો........જેમાંથી એક તસ્વીર નમૂના સ્વરૂપે અહીં આપેલ છે.....