રૂડો માસ વસંત...

રૂડો માસ વસંત...


Bijal   Butala Bijal Butala

Summary

નરસિંહ મહેતા રચિત ઘણા પ્રભાતિયાઓથી આપણે સહુ પરિચિત છીએ. અહી એમનું જ રચેલ વસંતગીત ગાવાનો પ્રયત્ન કર્યો...More
Poem Spiritual Poetry collection


Your Rating
blank-star-rating
Mulraj Kapoor - (25 March 2024) 5

વાહ બહુ જ સુંદર 🙏🙏


1 1

Geeta Chavda - (12 March 2024) 5

🌺🌸🌹🌷🌼🪻🌻🪷 વસંત કેરા વધામણાં લઈ કોયલ અમારી ટહુકી... શબ્દે શબ્દે કેસૂડાને ફુલો કેરી સુગંધ મીઠી મહેંકી.. Bજल,👌👌 ધીમા મીઠા આલ્હાદિક સ્વરે ગાયેલ આદિ કવિ રચિત આ વસંતગીત સાંભળી મારી સવાર આનંદિત થઈ ગઈ. ખુબજ સરસ..મન હૃદય પ્રફુલ્લિતને ખુશ થઈ ગયું.જાણે રાધા ક્રષણ સાથે અહિં વસંત મહોરી રહ્યો. 🙏🙏🙏


1 1

Keyur Shah - (11 March 2024) 5
ખૂબ જ સુંદર... રમણીય વાતાવરણ થઇ જાય છે

1 1

પૂર્વી ચોકસી - (11 March 2024) 5

અદ્ભુત!


1 0

Bharati Vadera - (11 March 2024) 5

નમસ્તે બિજલબેન ! આપે ગાયેલ નરસિંહ મહેતાના વસંતગીતથી વાતાવરણ એકદમ ફોરી ઉઠ્યું. આભાર...જય શ્રીકૃષ્ણ 🙏🏻🌹🙏🏻


1 1


Publish Date : 11 Mar 2024

Time to listen : 00:04:10


Free


Reviews : 5

People Listen : 97

Added to wish list : 0