અમે ગીત તારા મગન થઈ સુણશું રે... અમે ગીત તારા આનંદે માણશું રે.... કવિને આટલા સુંદર શબદૈની ભેટ માટે 🙏નમન... Bજल ખુબ સુંદર 👌👌 મીંઠા મધુર સ્વરે ગાયેલ ગીત માટે અભિનંદન👏 ઘડીક વાર તો એવું લાગ્યુ કે જાણે ગગનમાં વિહરી રહ્યા છીયે , પંખીઓ સંગ ટહુકી રહ્યા છીયે ..ને ઝરણાં સંગ કલકલ વહી રહ્યા છીયે. છેલ્લી પંક્તિઓ ખુબ ગમી.
Publish Date : 22 Jul 2024
Time to listen : 00:04:56
Free
Reviews : 3
People Listen : 95
Added to wish list : 0