મોડર્ન ભટ્ટ સાહેબે મારી રચનાને અમર બનાવી દીધી. આજે તેમની યાદથી આંખો ભીંજાઈ ગઈ.
વાહ...... એક ભાઈની કવિતા અને બીજા ભાઈનો સ્વર....વાહ...બંને ભાઈઓ આજે મળ્યા ને મારી આંખોમાંથી વાસંતી વાયરા ઉડીને હૈયે વળગી ગયાં.👌👌
Publish Date : 30 Jan 2020
Time to listen : 00:02:16
Free
Reviews : 6
People Listen : 463
Added to wish list : 0