' યુવા ધર્મ ' પુસ્તક જે લખાયું છે યુવાનો માટે, યુવાન વિચારશૈલી માટે ધર્મ તો આપણને ગળથૂથી માંથી મળે છે પણ આપણે,
ધર્મ કેટલો સમજીએ છીએ?
સાચો ધર્મ એટલે શું?
માણસાઈ એટલે?
યૌવન અને ધર્મ
ધર્મ ની વ્યાખ્યાઓ,અલગ અલગ ધર્મ મુજબ
ધર્મની આવશ્યકતા
અને આવા કેટલાય મણકાઓ સાથે આખું પુસ્તક.