શ્રી રામકૃષ્ણ પરમહંસની વાણીને એમનાં પ્રત્યક્ષ શિષ્ય શ્રી માસ્ટર મહાશયે રોજનીશીમાં લખીને પુસ્તક રૂપે મૂળ બંગાળી માં પ્રકાશિત કરેલ. એ પુસ્તકનો ગુજરાતી અનુવાદ શ્રી રામકૃષ્ણ કથામૃત, શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા બે ભાગમાં પ્રકાશિત થયેલ છે જે આધ્યાત્મિક સાધકો માટે દીવાદાંડી સમાન છે. જેને ઓડિયો સ્વરૂપ આપવાનો આ નાનો એવો પ્રયાસ છે.