અદ્ભૂત, અદ્ભૂત. શુદ્ધ ઉચ્ચારણ, ઉદ્દાત, બૃહદ સ્વર. મંત્રોચ્ચારણ સમાપ્ત થયા બાદ પણ જેમ ઘંટનાદ બાદ હવામાં થોડો સમય અનુરણન ગુંજ્યા કરે છે તેમ મનમાં અનુરણન થોડા સમય સુધી વ્યાપ્ત રહ્યું.
Publish Date : 24 Jan 2023
Time to listen : 00:02:46
Free
Reviews : 5
People Listen : 206
Added to wish list : 0