Keyuri Sutariya

User Image
866 Views 0 Received Responses 2 Received Ratings

About Keyuri Sutariya

નવી લેખિકા છું, હજુ તો સાહિત્ય જગતમાં ડગલું માંડ્યું છે. જોઈએ ક્યાં સુધી સફર ખેડાય છે. મારી એક આત્મકથા છપાઈ ચૂકી છે જેનું નામ છે “આરામનો ખૂણો.” તથા બાવન શ્રી નામનાં મેગેઝિનમાં કટાર લેખક છું.