738 Views 4 Received Responses 11 Received Ratings
Share with your friends :
About Sukavya Author
હું સુચિસંકેત,
કાલ્પનિક્તા ને વાસ્તવિક્તામાં જીવતી મારાં વિચારોને શબ્દોમાં ઢાળી સુકાવ્યાથી ઓળખાયી.
કાવ્ય લેખનમાં તેમજ ટૂંકમાં ઘણુ બધુ કહી જતી શબ્દરચના ને લખવાની રુચી ધરાવ છુ. વાંચન એ મારા માટે મન નો
ખોરાક છે, અને કલમ મારા વિચારોની રસધારા. ગુજરાતી સાહિત્ય સાથે એક અલગ જ જોડાણ છે....More
હું સુચિસંકેત,
કાલ્પનિક્તા ને વાસ્તવિક્તામાં જીવતી મારાં વિચારોને શબ્દોમાં ઢાળી સુકાવ્યાથી ઓળખાયી.
કાવ્ય લેખનમાં તેમજ ટૂંકમાં ઘણુ બધુ કહી જતી શબ્દરચના ને લખવાની રુચી ધરાવ છુ. વાંચન એ મારા માટે મન નો
ખોરાક છે, અને કલમ મારા વિચારોની રસધારા. ગુજરાતી સાહિત્ય સાથે એક અલગ જ જોડાણ છે. લખવામાં તેમજ મોડલીંગમાં રુચી ધરાવુ છુ. એક બે મેગેઝિન માં કવર મોડલ તરીકે કામ કરેલુ છે. તેમજ વિચારો ને વિશ્રામ આપતાં ચિત્ર દોરવા, અને ગુજરાતી ગીત સાંભળવા પસંદ કરુ છુ. મારી દરેક રચનાઓ હું પોતાની વેબસાઈટ (સુકાવ્યાબ્લોગ) પર જ પ્રકાશિત કરુ છુ.