Hardik Raychanda

User Image
4323 Views 45 Received Responses 54 Received Ratings

About Hardik Raychanda

વ્યવસાયે સિવિલ ઈજનેર છું, પણ સાહિત્ય, સંગીત, ફિલ્મો અને પ્રવાસો મારી જિંદગીના અભિન્ન અંગ છે! ટૂંકી વાર્તાઓ, હાસ્ય લેખ, કવિતાઓ અને નવલકથા લખવાનું પસંદ કરું છું. અહીં શોપિઝેનમાં આપ મારી વાર્તાઓ, કવિતાઓ ઉપરાંત ઓડિયો બુક, ફોટોગ્રાફ્સ વગેરે પણ માણી શકશો!