શોપિઝન માઈક્રોફિક્શન સ્પર્ધા Short storyline Winner - 1


  • X-Clusive
જનમતાની સાથે...

જનમતાની સાથે...


ધર્મેશ ગાંધી ધર્મેશ ગાંધી

Summary

એ નાની હતી ત્યારે મા એના તરફ વિષાદથી જોતાં બબડી ઊઠતી – ‘જનમતાની સાથે તને ફેંકી દીધી હોત તો!’
Microfiction
Nimisha Lumbhani - (06 August 2025) 5
વેદના, લાચારી, કરુણતા

0 0

ગિરીશ મેઘાણી - (06 August 2025) 5
નિ:શબ્દ.

0 0

ISHA KANTHARIA "સરવાણી" - (19 August 2021) 5
ખૂબ જ સરસ

1 0

છાયા ચૌહાણ - (05 January 2021) 5
અદ્ભુત લેખન

1 1

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (27 December 2020) 5
જબરદસ્ત..

1 1

ભાવના પટેલ - (11 August 2020) 5
ગમ્યું.

1 1

માનસી પટેલ'માહી' - (08 June 2020) 5
સ્પીચલેસ.. તમારી વિચારસરણીને મારા સલામ..

1 1

View More

'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય...More

Publish Date : 27 Dec 2019

Reading Time :


Free


Reviews : 37

People read : 180

Added to wish list : 0