chirag Patel - (11 August 2021)I can't praise your creation in words 🙂 but I need to say that your creation is very tragic and the rest .. you know..I have no words..........
છાયા ચૌહાણ - (12 March 2021)ખૂબજ સંવેદશીલ અને લાગણીસભર રજુઆત
11
ગિરીશ મેઘાણી - (08 March 2021)જમાવટ, એક ઝગમગાટ સાથે. સુંદર.
11
ભૂમિધા પારેખ - (18 February 2021)હૃદયમાંથી નીકળેલી હ્રદયસ્પર્શી પ્રાર્થના એ હ્રદયેશ્વર માટે. જ્યારે આશાના સઘળા દ્વાર બીડાઈ જાય, ત્યારે ઈશ્વરની કૃપાની બારી જ રસ્તો બતાવે છે. આપણને લાગે છે કે હવે જીવનમાં જીવવા જેવું કશું જ નથી રહ્યું, ત્યારે એ જ ઈશ્વર આપણને જીવવાની નવી જડીબુટ્ટી આપે છે. 🙏