heena dave - (29 March 2024)ખુબ સુંદર કલ્પના.. એક એક શબ્દની સુંદર રીતે માવજત..સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐💐
11
હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' - (27 March 2024)વાર્તા વાંચવાની મજા આવી ...ઘણી વખત વાર્તા એને લખવાની કે કહેવાની સ્ટાઇલ ના લીધે વધારે ગમી જાય ...એવું જ આ વાર્તામાં થયું છે ..શરૂઆતથી અંત ખબર હોવા છતાં અંત સુધી વાંચવાનું મન થયું.
11
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (18 March 2024)સરસ વાર્તા... ઘૂંટી ને ઘટ્ટ કરવામાં આવેલ વાર્તા અનુમાનિત અંત સાથે પૂર્ણ થઈ પણ વાંચવી ગમી.✍️
11
ગિરીશ મેઘાણી - (18 March 2024)વાંચતા ગમે એવી વાર્તા, અંત અકલ્પ્ય રાખ્યો હોત તો ઓર મજા પડી જાત. અંત બિલકુલ કલ્પના મુજબ જ આવ્યો. શબ્દોની માવજત ખૂબ સુંદર રીતે થઈ છે. સરસ, ખૂબ સરસ.
11
જ્યોતિન્દ્ર મહેતા - (16 March 2024)બહુ જ સુંદર વાર્તા. ઘણી વખત વાર્તામાં ઘટનાનું જસ્ટીફિકેશન આપવામાં વાર્તાની મજા બગડતી હોય છે. તમે એ ટાળ્યું એ મને ગમ્યું. મજેદાર વાર્તા છે. વાર્તામાં મારી જેમ છેલ્લે ઝડપ રાખવી પડી, પણ એકંદરે મસ્ત વાર્તા. અનોખી અને મજેદાર
13
Rupesh dalal - (16 March 2024)ખૂબ સુંદર, પ્લોટ ઘણો મજબૂત હતો. પણ હજુ કંઈક ખૂટી રહ્યું હોય એવું લાગ્યું. તમે આનાથી પણ સારુ લખી શક્યા હોત. કેમકે હંમેશા તમારા લખાણમાં potential હોય છે, પરિપકવતા હોય છે. આ રચનામાં પણ પરિપકવતા છે. છતાં કંઈક ઘટી રહ્યું છે. કદાચ રચનાનો અંત... મારો પ્રતિભાવ તીખો લાગ્યો હોય તો માફ કરશો🙏🙏. સ્પર્ધા માટે શુભેચ્છાઓ 💐💐