દિવ્યેશ પટેલ - (20 June 2020)વાહ ખૂબ સરસ વર્ણન ભલે તમે હજી અંગ્રેજી ના હાઉ માં હોય પણ તમારી સાથે ગુજરાતી માં વાત કરતી સમયે અમેં હાઉ માં હોઈએ છીએ.ગુજરાતી પર તમારી પકડ ખૂબ મજબૂત છે.
ભૂમિધા પારેખ - (04 June 2020)ઘણીવાર અમુક નિષ્ફળતા પણ આત્મવિશ્વાસ પૂરો પાડી જાય છે.👍🏻👍🏻
01
છાયા ચૌહાણ - (04 June 2020)ઘણાં લોકો હશે કે જેમને આ અંગ્રેજીએ અંગ્રેજોની માફક હેરાન કર્યા હશે. સરસ વર્ણન કર્યું બંને કિસ્સાઓનું 👌 તમતમારે મોજ કરાવો ગુજરાતી ભાષામાં સજાવેલ કાવ્યોની, અંગ્રેજી કલમને મારો ગોળી
01
મીરા પટેલ - (04 June 2020)વાહ...! ભાઈ ખૂબ જ સરસ કિસ્સા બંને. લખવાની એક અલગ જ ઢબ... બંને કિસ્સામાં શીખવા મળ્યું... કલમનું મહત્વ અને કોઈના આપણા પર ભરોસાની વાત.👍
01
માનસી પટેલ'માહી' - (04 June 2020)waah what a superb writing brother. very well description. અરે ગુજરાતીમાં જ ટિપ્પણી કરું તો લખાણ ખૂબ સુંદર અને જોરદાર છે. ગુજરાતીના કવિરાજ છો આપ એની સામે અંગ્રેજી ગેંગે ફેફે થઈ જવાનું.
નીકળી ગયો છું જિંદગીની રાહમાં. હું જ મારો નવો દ્રષ્ટિકોણ છું, મને મારી જ વિચારધારા માર્ગ બતાવશે. છું એકલવ્ય હું અને હું જ ગુરૂ દ્રોણ છું.
હું લેખક કે કોઈ કવિ નથી પણ કોઈ વખત કાગળ પર થોડાં પ્રેમ, થોડાં ઉઝરડા ને થોડી વાસ્તવિકતાના રંગો પુરી લઉં છું.
મારી રચનાઓ વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ...More
નીકળી ગયો છું જિંદગીની રાહમાં. હું જ મારો નવો દ્રષ્ટિકોણ છું, મને મારી જ વિચારધારા માર્ગ બતાવશે. છું એકલવ્ય હું અને હું જ ગુરૂ દ્રોણ છું.
હું લેખક કે કોઈ કવિ નથી પણ કોઈ વખત કાગળ પર થોડાં પ્રેમ, થોડાં ઉઝરડા ને થોડી વાસ્તવિકતાના રંગો પુરી લઉં છું.
મારી રચનાઓ વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો અને કોઈ યથાયોગ્ય સુધારો પણ જણાવી શકો છો. મારો wahatsaap no. 8128209182....