• X-Clusive
અભિનંદન શોપિઝન

અભિનંદન શોપિઝન


Alka Kothari Alka Kothari
Article & Essay
Parth Joshi - (06 November 2021) 5
વાહ... અનંદોસ્તવ 🎉🌻💐

1 0

સોનલ પરમાર - (14 December 2020) 5
સાચું કહ્યું તમે કે shopizen એક પરિવાર તરીકે ચાલે છે. અને અહીં દરેક વ્યક્તિ ને સ્થાન મળે છે.

1 0

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (03 December 2020) 5
શોપિઝન આપણા સૌ માટે અમૂલ્ય આભૂષણ છે અને બની રહેશે. આ પરિવારના સભ્ય હોવું તે ગૌરવની વાત છે.

1 0

SABIRKHAN PATHAN - (02 December 2020) 5
બિલકુલ સાચી વાત છે આપની શોપિપરિવારમાં હોવાનો હું પણ ગર્વ અનુભવું છું... દરેક સર્જકની આત્મિયતાએ જિંદગીમાં એવી ખુશીની અનુભૂતિ કરાવી જે અનમોલ છે. બધા જ સરખા... છળકપટ વિનાનો સમૃધ્ધ પરિવાર આપણો શોપિપરિવાર

1 0

પ્રકાશ પટેલ - (02 December 2020) 5
પ્રત્યેક શોપિલેખક/વાચકના મનની વાત એક વ્યક્તિ દ્વારા કહેવાઈ... ખુબ સરસ લેખ...👌👍🙏

1 0

Varsha Kukadiya - (02 December 2020) 5
સાચી વાત છે અલકાબહેન. શોપિઝન ભવિષ્યમાં ઉચ્ચ કોટિના સાહિત્ય સાથે અગ્રિમતાના શિખરો સર કરતું આપણે સૌ કોઈ નિહાળીશું... આપણે બધા પલક પલક મલકાઈશું; એ ઘડી હવે બહુ દૂર નથી. ઉમંગભાઈને નતમસ્તકે વંદન થઈ જાય એવાં સજ્જન, નિખાલસ ઈન્સાન છે. તેમની વાણી મીઠાશથી ભરપૂર છે, એટલે જ આપણ સૌને "તૃપ્તિ" તણો ઓડકાર આવે ને "ઊર્જા"ભરી સ્ફુર્તિ મળે છે હરપલ હરઘડી! શોપિઝન એક એવો પરિવાર છે કે જ્યાં નથી ઈર્ષા, અદેખાઈ કે અભિમાન...સૌ બસ એકબીજાને પોતાનાથી શક્ય હોય તે મદદ કરવી અને ખુશ રહેવું. મને તો જગતનું સૌથી મોટું બિરુદ મળ્યું..."મા".......🥰🥰 સખી,તમે બહુ જ સરસ, સચોટ અને સત્ય લેખ છે. મને તો લેખ બહુ જ ગમ્યો.

1 0

રાજેન્દ્ર સોલંકી - (02 December 2020) 5
વાહ,અલકાબેન તમે દરેક લેખક લેખિકાઓની મનની વાત જણાવી.આ એપ્સ નથી એક પરિવાર જ છે.કદી ન મળેલા સૌ હવે મળેલા જીવ બની ગયા છે.અહીં જાણે વર્ષોથી એકબીજાને ઘેર આવતા જતા હોઈએ એવા સંબંધો બંધાઈ ગયા છે.સંબંધો એવા થયા કે,હવે સૌને રૂબરૂ મળવાની સૌને તાલાવેલી છે.અહીં એવું લાગે કે,કોઈ મોટા કે,નાના ગજાના લેખકો નથી પણ સૌ ઘરના છીએ.અને આ બધો યસ આપણા ઉમંગભાઈના ઉમંગનો જ છે.સૌ સાથે સરસ સુંદર વ્યવહાર, રાત્રે બાર વાગે પણ સૌના પ્રોબ્લેમ સોલ્વ કરવા તત્પર જ હોય.મીઠી મશ્કરી કરવાનું મન થાય એવા મીઠા માણસ.આપનો આ લેખ મને ખુબ ગમ્યો.ખૂબ આભાર.👍💐

1 0

View More

Publish Date : 02 Dec 2020

Reading Time :


Free


Reviews : 15

People read : 166

Added to wish list : 0