સુનીલ અંજારીયા - (16 November 2021)મનોવૈજ્ઞાનિક ની જેમ તેની ટેકટફૂલી સારવાર કરી એક જિંદગી બચાવી. ધન્યવાદ. રજૂઆતની શૈલી પણ સરસ છે. ક્યાંક સારાં મેગેઝીનમાં મોકલો. જરૂર છપાશે
11
Darbar Darbar - (06 October 2021)🙏🙏jay Swaminaryan. Best
જ્યોતિન્દ્ર મહેતા - (15 March 2021)ઘણીવાર હું જોઉં છું કે લોકો આપઘાત કરનાર વીશે ઘણું બધું ખરાબ લખે છે પણ આપઘાત કરવા માટે પણ હિંમત જોઈએ. હું તેને સરાહતો નથી પણ શક્ય છે કોઈ ભયંકર તકલીફ હોય જેને લીધે તે આવું કરતા હોય છે. તમે તેને મદદ કરી અને રોક્યો તેના માટે અભિનંદન
11
Maheshbhai patel - (06 February 2021)વેરવિખેર થતા પરિવારને આપે બચાવી લીધો. એક અત્યંત ઉમદા કાર્ય આપ દ્વારા થયું. ખૂબ ખૂબ અભિનંદન