Varsha Kukadiya - (11 March 2021)માનુ...તારા સંસ્મરણોએ મને નિઃશબ્દ બનાવી દીધી....માનુ...આજે તને તારી આ મા સલામ કરે છે!
11
Maheshbhai patel - (06 February 2021)વાહ તું તો જેમ જીવે એમ જ લખે છે, દિલ ખોલીને. ઘરે સૌથી વધુ હિંમતવાન તું છે. જાણું છું કે મારી નાનકડી માનું ખરેખર પીઢ છે. દરેક સમય તું સમજદારીથી સાચવે છે. દરેક વખતે એક નવી જ માનુ બહાર આવે છે અને અચંબિત કરી જાય છે. તું અમારી જિંદગીની સર્વશ્રેષ્ઠ મૂડી છે. અમારા માટે જીવ રેડીને જેટલું કરે છે એટલું જ ધ્યાન હવે તારી આવનારી જિંદગી અને સ્વપ્નો માટે આપજે. માત્ર દીકરી તરીકે નહિ, દરેક સબંધમાં તું શ્રેષ્ઠ સાબિત થઈ છે. બસ હવે નવી જિંદગી જીવી પણ સર્વશ્રેષ્ઠ બને એજ માંગુ મારી વ્હાલી માટે.
કલ્પનાની પાંખો લઈ શબ્દો સાથે ઉડાન ભરતા શીખી રહી છું. દરેક શબ્દ દરેક રચના નવી જિંદગી આપે છે મને. વાંચવાના શોખને આગળ વધારી થોડુંક લખતી થઈ એની સાથે ઘણું શીખતી થઈ ગઈ. શ્રેષ્ઠ સમય આ શબ્દો સાથે જીવાય છે. દરેક ભાવ અને લાગણી સાથે જાત મૂકી સંવાદ કરું છું. બસ આખરી શ્વાસ સુધી મારી કલમ ના અટકે , મારા...More
કલ્પનાની પાંખો લઈ શબ્દો સાથે ઉડાન ભરતા શીખી રહી છું. દરેક શબ્દ દરેક રચના નવી જિંદગી આપે છે મને. વાંચવાના શોખને આગળ વધારી થોડુંક લખતી થઈ એની સાથે ઘણું શીખતી થઈ ગઈ. શ્રેષ્ઠ સમય આ શબ્દો સાથે જીવાય છે. દરેક ભાવ અને લાગણી સાથે જાત મૂકી સંવાદ કરું છું. બસ આખરી શ્વાસ સુધી મારી કલમ ના અટકે , મારા શબ્દો મારો સાથ ના છોડે એટલે આ જિંદગીનું શ્રેષ્ઠ સ્વપ્ન જીવાયેલ લાગશે.મારા મહાદેવ સદા સાથે રહે એ જ અભ્યર્થના.