ભગીરથ ચાવડા - (27 March 2021)speechless! લેખન અને લેખિકા બન્ને ગજબ!
11
છાયા ચૌહાણ - (18 March 2021)my Manu strongest...... બીમારી સામે ઝઝૂમવાની તારી હિંમતને સો સલામ, અને તારું લેખન તો ઉત્કૃષ્ટ છે જ. God bless you dear
11
અસીમ . - (17 March 2021)સ્ટ્રોંગ દીદી, આ પત્ર વાંચવાનું મારુ બહુ જ મન હતું પણ પરીક્ષા હોવાથી સમય ન મળી શક્યો હતો . તમારા પત્રો ના શબ્દો પાછળ જે લાગણી છે તેનાથી હું બહુ પરિચિત છું દોઢ વર્ષ ની ઉંમરે પેરેલીસીસ ના અટેક પછી બીમારીયો સદા મારા શરીર થી જોડાયેલી રહી છે ચાહે તે શરદી હોય ઉધરસ હોય પથરી હોય સીઝનલ તાવ હોય તે હંમેશા રહ્યો છે અને તે કારણે નબળા બાળક નું બિરુદ ભી મળ્યું છે હું હમેશા મારી બીમારી વિશે વિચાર્યા કરું છું પણ તમારા પત્ર એ વિચાર ને વાચા આપી છે તે બદલ thank you સ્ટ્રોંગ દીદી
11
Bharat Chaklasiya - (13 March 2021)બીમારી સામે અડગ રહીને ઝઝુમી અને છેવટે દ્રઢ મનોબળથી વિજયી બની. સરસ શબ્દો દ્વારા બીમારીને લખેલો આ પત્ર ખૂબ ગમ્યો.
11
Toral Shah - (11 March 2021)માનસી સાચેજ ખૂબ મક્કમ મન બતાવ્યું છે જે વ્યક્તિ નું મનોબળ મજબૂત હોય તે ક્યારેય હારતી નથી.
કલ્પનાની પાંખો લઈ શબ્દો સાથે ઉડાન ભરતા શીખી રહી છું. દરેક શબ્દ દરેક રચના નવી જિંદગી આપે છે મને. વાંચવાના શોખને આગળ વધારી થોડુંક લખતી થઈ એની સાથે ઘણું શીખતી થઈ ગઈ. શ્રેષ્ઠ સમય આ શબ્દો સાથે જીવાય છે. દરેક ભાવ અને લાગણી સાથે જાત મૂકી સંવાદ કરું છું. બસ આખરી શ્વાસ સુધી મારી કલમ ના અટકે , મારા...More
કલ્પનાની પાંખો લઈ શબ્દો સાથે ઉડાન ભરતા શીખી રહી છું. દરેક શબ્દ દરેક રચના નવી જિંદગી આપે છે મને. વાંચવાના શોખને આગળ વધારી થોડુંક લખતી થઈ એની સાથે ઘણું શીખતી થઈ ગઈ. શ્રેષ્ઠ સમય આ શબ્દો સાથે જીવાય છે. દરેક ભાવ અને લાગણી સાથે જાત મૂકી સંવાદ કરું છું. બસ આખરી શ્વાસ સુધી મારી કલમ ના અટકે , મારા શબ્દો મારો સાથ ના છોડે એટલે આ જિંદગીનું શ્રેષ્ઠ સ્વપ્ન જીવાયેલ લાગશે.મારા મહાદેવ સદા સાથે રહે એ જ અભ્યર્થના.