ભગીરથ ચાવડા - (10 August 2021)વાહ! લાજવાબ! એવું લાગે કે જાણે લાગણીઓને આજે પાંખો ફૂટી છે. ખરેખર આ પાર્ક પણ ગજબની જગ્યા હોય છે. રંગબેરંગી ફૂલોની જેમ અહીં રંગબેરંગી લોકો જોવા મળે! એક વાક્ય ખૂબ ગમ્યું, "સુંદરતા માણવી એ ફક્ત પુરુષોનો ઈજારો નથી" આવું કહેવાની હિમ્મત પણ કાબિલેતારીફ છે.